નમસ્કાર મિત્રો,
3 નવેમ્બર 2022,
ગુરુવાર
ગુજરાત વિધાનસભા -2022 સામાન્ય ચુંટણી
આગામી સમયમાં ગુજરાત માં વિધાન સભા ચુંટણી યોજાવા જઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં તમામ લોકો વિધાનસભા ચુંટણી ની તારીખોની રાહ જોઇ રહ્યા છે. જે હવે આજે5 બપોરે બાર વાગે જાહેર કરવામાં આવશે. વિધાન સભા ચુંટણી ની જાહેરત માટે તમામ મીડિયા ને આ માટે આમંત્રણ આપવામાં આવ્યુ છે. તમામ ટીવી ન્યુઝ ચેનલો પર આ જાહેરત લાઇવ બતાવવામાં આવશે. તો જો તમ પણ ચુંટણી પંચની આ જાહેરાત live જોવા માંગતા હોય તો આ પોસ્ટમાં તેની link મુકેલ છે.
ગુજરાત વિધાનસભા ચુંટણીની તારિખ જાહેર કરવામાં આવનાર છે. આજે આ તારિખ જાહેર થશે અને ગુજરાત રાજ્યમાં ચુંટણીની આદર્શઆચારસંહિતા પણ લાગુ પડશે. આ ચુંટણી પંચ આજે 12 વાગે live કોન્ફરન્સ કરશે. જે આપ તમામ ટીવી ન્યૂઝ ચેનલ પર નિહાળી શકશો.
ગુજરાત વિધાનસભા 2022 સામાન્ય ચુંટણી અંગે LIVE પ્રેસ કોન્ફરન્સ જોવા માટે અહિ ક્લિક કરો
0 comments: